એકલવ્ય, અંગૂઠો અને આદિવાસી…

એકલવ્ય, અંગૂઠો અને આદિવાસી...આ બાબતે મારો નમ્ર મત છે કે એકલવ્ય આદિવાસી ન હોત ને બીજી કોઈ પણ જ્ઞાતિનો હોત તો પણ તેની સાથે કદાચ આવું જ થયું હોત. તેની પાછળ સત્તા સાથે રહેવાની શિક્ષક (દ્રોણાચાર્યને ગુરુ કહેવા જોઈએ? કદાચ નહીં) અને રાજકુંવરોથી કોઈ ચડિયાતું ન થાય તેવી ઈચ્છા જ જવાબદાર લાગે છે. આદિવાસી હોવાથી … Continue reading એકલવ્ય, અંગૂઠો અને આદિવાસી…

Advertisements

વેદકાળથી હિન્દુ ધર્મમાં નારીઓનું સ્થાન મુઠ્ઠી ઊંચેરું રહ્યું છે

(મુંબઈ સમાચાર દિવાળી અંક,. વિક્રમ સંવત ૨૦૭૨- ગ્રે.કેલેન્ડર-ઑક્ટોબર ૨૦૧૬) સનાતન ધર્મ મોગલોના અત્યાચારી સમયમાં પણ તૂટ્યો નહીં, પરંતુ વધુ મજબૂત રીતે જળવાઈ રહ્યો હતો. પરંતુ અંગ્રેજોએ મેક્સમૂલર પાસે સનાતન ધર્મ ગ્રંથોનું વિકૃત ટ્રાન્સ્લેશન કરાવ્યું અને શિક્ષણ પદ્ધતિ બદલી નાખી. અને વર્તમાન સમયમાં તો સનાતન કહેતાં, હિન્દુ ધર્મના બે મુખ્ય આધાર સ્ત્રીઓ અને કહેવાતા દલિતોને ધર્મથી … Continue reading વેદકાળથી હિન્દુ ધર્મમાં નારીઓનું સ્થાન મુઠ્ઠી ઊંચેરું રહ્યું છે