કાંચીના આચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું નિધન અને સેક્યુલર મિડિયાની બદમાશી

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા. ૦૪-૦૩-૨૦૧૮) કાંચીના આચાર્ય શ્રી જયેન્દ્ર સરસ્વતી દેવલોક પામ્યા. આ સમાચાર અને અભિનેત્રી શ્રીદેવીના સમાચારની તુલના કરો તો! મધર ટેરેસા ગુજરી ગયા ત્યારનું મિડિયા યાદ કરો અથવા કાલે સવારે ન કરે જિસસ અને કોઈ પૉપ ગુજરી જાય તો મિડિયા કેવું કવરેજ આપે? પરંતુ એક અંગ્રેજી અખબાર ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’એ તો … Continue reading કાંચીના આચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું નિધન અને સેક્યુલર મિડિયાની બદમાશી

Advertisements

સત્ય નાડેલાની વાત સાચી છે, પણ માનવી અઘરી છે

માઇક્રોસોફ્ટના ભારતીય મૂળના સીઇઓ સત્ય નાડેલાને કોઈએ એવું પૂછ્યું કે કામકાજી મહિલાઓને પગારવધારો માગવામાં ખચકાટ થાય છે (જોકે આ સવાલ જ ખોટો છે, આવું થતું નથી હોતું, મોટા ભાગની કામકાજી મહિલાઓ સ્માર્ટ જ હોય છે, ઓછામાં ઓછું, પગારવધારો માગવા પૂરતું તો ખરું જ.) તો નાડેલાએ ભારતીય તત્ત્વજ્ઞાન મુજબ કહ્યું કે તેમને વધારો માગવાની જરૂર જ … Continue reading સત્ય નાડેલાની વાત સાચી છે, પણ માનવી અઘરી છે