સાઉદી અરેબિયા અને ઈરાનનો ટકરાવ ત્રીજું વિશ્વ યુદ્ધ છેડશે?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, તા.૩/૧૨/૧૭)  ગયા રવિવારે ૨૬ નવેમ્બર હતી, પરંતુ આપણે મુંબઈ પર નવ વર્ષ પહેલાં થયેલો ભયાનક હુમલો ભૂલી ગયા. મીણબત્તી ગેંગ ક્યાંક ગૂમ થઈ ગઈ! ભારતની પ્રજા જૂના ઇતિહાસને પણ ભૂલી જાય છે અને નજીકનાને પણ. એવું ન હોત તો મુંબઈમાં ત્રાસવાદી હુમલા પછી તરત જ ૨૦૦૯માં થયેલી લોકસભાની ચૂંટણી અને મહારાષ્ટ્ર … Continue reading સાઉદી અરેબિયા અને ઈરાનનો ટકરાવ ત્રીજું વિશ્વ યુદ્ધ છેડશે?

Advertisements

હામીદ અન્સારી, ડર તો આખા જગતને ઈસ્લામી ત્રાસવાદીઓથી લાગે છે

એક તરફ હિન્દુઓ છે જે અમરનાથ યાત્રામાં હુમલો થાય તો પણ ક્યારેય ફરિયાદ નથી કરતા કે અમને ડર લાગે છે. છેલ્લાં ત્રીસ વર્ષથી કાશ્મીરથી કન્યાકુમારી અને મણિપુરથી ગુજરાતમાં સેંકડો બોમ્બ ધડાકાઓ થાય, અક્ષરધામ, રઘુનાથ મંદિર પર હુમલાઓ થાય, કાશ્મીર, કૈરાનામાંથી ષડયંત્રપૂર્વક હિન્દુઓને કાઢી મૂકવામાં આવે અને બીજી ઘણી બધી જગ્યાએ પણ આ પ્રક્રિયા ચાલુ હોય, … Continue reading હામીદ અન્સારી, ડર તો આખા જગતને ઈસ્લામી ત્રાસવાદીઓથી લાગે છે

સિરિયાની આંતરિક લડાઈ ત્રીજા વિશ્વયુદ્ધમાં પરિણામશે?

(સંકલન શ્રેણી સામયિક માટે લખાયેલો લેખ, લ.તા.૧/૧૨/૧૫) તાજેતરમાં તુર્કીએ રશિયાના વિમાનને તોડી પાડ્યું તો સામે રશિયાએ તુર્કી પર પ્રતિબંધો લાદી દીધા. પ્રશ્ન એ થાય કે તુર્કીએ આવું પગલું અચાનક કેમ ભર્યું? તે પણ રશિયા ‘જેવા ભાંગ્યું તોય ભરૂચ’ જેવા દેશ સામે? બીજો પ્રશ્ન એ થાય કે સિરિયામાં આઈએસઆઈએસની ત્યાંના પ્રમુખ બશર અલ અસાદ સામે લડાઈ … Continue reading સિરિયાની આંતરિક લડાઈ ત્રીજા વિશ્વયુદ્ધમાં પરિણામશે?

ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૯/૮/૧૫ના રોજ આ લેખ છપાયો.) ( ભાગ-૧૬) ફારુક અબ્દુલ્લા સરકાર ૨ જુલાઈ, ૧૯૮૪એ બરતરફ થઈ. ૬ જુલાઈ ૧૯૮૪ના રોજ શીખ અંતિમવાદી સંગઠન ઓલ ઇન્ડિયા શીખ સ્ટુડન્ટ્સ ફેડરેશન (એઆઈએસએસએફ)ના કહેવાતા છ જણાએ ૨૫૫ ઉતારુઓ અને નવ ક્રૂને લઈ જતા ઇન્ડિયન એરલાઇન્સની શ્રીનગરથી દિલ્હી જતી ફ્લાઇટનું અપહરણ કર્યું હતું … Continue reading ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?