Tag: shinzo abe

  • વૈશ્વિક દક્ષિણનો અવાજ બની રહેલું ભારત

    સબ હેડિંગ: ૧૯મી અને ૨૦મી સદીમાં ગ્લૉબલ નૉર્થે ગ્લૉબલ સાઉથ પર રાજ કર્યું. પૃથ્વી પર અસંતુલન સર્જી દીધું. આજે જે સમસ્યાઓ છે તે મોટા ભાગે આ શોષણકારી રાજના લીધે જ છે. પરંતુ હવે ગ્લૉબલ સાઉથના ભારત સહિતના દેશો મજબૂત બની રહ્યા છે. જી-૨૦ની બેઠકોમાં ભારત પોતાની સંસ્કૃતિ, ક્ષમતા અને સંભાવનાઓને…

  • જાપાન ત્રાસવાદ, બેરોજગારી અને અસ્વચ્છતાથી મુક્ત કેમ છે?

    (સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના ઑક્ટોબર માસના અંકમાં ‘સાંપ્રત’ કૉલમમાં આ લેખ છપાયો.) તાજેતરમાં જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે ભારતની મુલાકાતે આવ્યા. અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન માટે ભૂમિપૂજન થયું અને ભારત-જાપાન વચ્ચે ઘણા ઐતિહાસિક કરારો પણ થયા. આ નિમિત્તે જાપાન દેશ, તેની સંસ્કૃતિ વગેરે ચર્ચામાં આવી. જાપાન આટલો વિકસિત દેશ કેમ…