દારૂ, સેક્સ, કપડાં: સભ્યતાનાં બંધનો ખ્રિસ્તી પંથમાં પણ છે જ

(ભાગ-૨) ગઈ કાલે ૩૧ ડિસેમ્બર ધામધૂમથી ઉજવાઈ! આપણે ગઈ કાલના ક્રિસમસ, સાંતા ક્લૉઝ, ૩૧ ડિસેમ્બર, ખ્રિસ્તી પંથ અને મોજમજા: ભ્રમ અને સચ્ચાઈ લેખમાં જોયું કે હિન્દુ તહેવારોમાં બંધન વધુ છે તેવી માન્યતા ખોટી છે. ૨૫ ડિસેમ્બર એ ઈસુનો જન્મદિન છે તેમ છાતી ઠોકીને કહી શકાય તેમ નથી. સાંતા ક્લૉઝની પરિકલ્પના પણ નરી કલ્પના જ છે … Continue reading દારૂ, સેક્સ, કપડાં: સભ્યતાનાં બંધનો ખ્રિસ્તી પંથમાં પણ છે જ

મોદી વિ. અડવાણી : સર્જનહારને જ્યારે સર્જન સામે લડવાની નોબત આવે

અત્ર, તત્ર, સર્વત્ર, નરેન્દ્ર મોદી વિ. લાલકૃષ્ણ અડવાણીની લડાઈની ચર્ચા છે. આ લડાઈને ચેલા વિ. ગુરુની લડાઈ પણ કહેવાય છે. જોકે શિષ્ય અને ગુરુની લડાઈનો આ પહેલો બનાવ નથી. આપણે અર્જુન અને તેમના ગુરુ દ્રોણ વચ્ચેની લડાઈ વિશે સુપેરે જાણીએ છીએ વ્યાપક અર્થમાં આપણે સર્જનહાર અને તેના પોતાના જ સર્જન વચ્ચેના સંઘર્ષનું નામ પણ આપી … Continue reading મોદી વિ. અડવાણી : સર્જનહારને જ્યારે સર્જન સામે લડવાની નોબત આવે