બાળ દિન: વાયુ પ્રદૂષણ કરતાં પણ ખરાબ પ્રદૂષણો

સબ હેડિંગ: દિલ્લીમાં વાયુ પ્રદૂષણની તો ગાઈવગાડીને ચર્ચા થઈ. પરંતુ આ બાળ દિને ચર્ચા કરવા જેવી છે આપણા દેશની ભાવિ પેઢીને ખોખલી કરી રહેલાં કેટલાંક પ્રદૂષણોની. પરિવારથી લઈને સમાજમાં વ્યાપ્ત આ પ્રદૂષણો કયાં છે? આવો જોઈએ. (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૦/૧૧/૧૯) તાજેતરમાં દિલ્લીમાં વાયુ પ્રદૂષણની ચોમેર ચર્ચા જોવા મળી. આ ૧૪મી નવેમ્બરે બાળ દિન આવી … Continue reading બાળ દિન: વાયુ પ્રદૂષણ કરતાં પણ ખરાબ પ્રદૂષણો

યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ!

શું આ વાત સાચી છે? વકીલ, ઓપીડી સંભાળતા ડૉક્ટર અને પત્રકાર પાસે જો બેસવા મળે અને આ રંગબેરંગી દુનિયાની વાત નીકળે તો એમ થઈ જાય કે યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ. તાજેતરમાં સવાઈ માધોપુરના એક કેસમાં પુત્રવધૂએ સાસુ-સસરાને ભરણપોષણ આપવું એવો ચુકાદો આપ્યો તેની મંતવ્ય ચેનલ પર ચર્ચા હતી. ચર્ચા પછી … Continue reading યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ!

એકલા રહેતાં વૃદ્ધોની સમસ્યા: ન કહેવાય, ન સહેવાય

સમાજમાં સમય સાથે પરિવર્તન આવતું હોય છે. પરંતુ એ પરિવર્તન સારું પણ હોઈ શકે અને ખરાબ પણ. અત્યારનો સમય અર્થપ્રભાવી છે. તમામ લોકોના જીવનમાં અર્થ એટલે કે ધન/પૈસો/નાણાં અને તેના દ્વારા ભૌતિક સુખ મેળવવું એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સારા અર્થોપાર્જન માટે યુવાનો અન્ય શહેરમાં જાય છે. તેમાં કંઈ ખોટું પણ નથી. પરંતુ આજે મોટા ભાગના … Continue reading એકલા રહેતાં વૃદ્ધોની સમસ્યા: ન કહેવાય, ન સહેવાય

‘ઈમરાન હાશ્મી…’ પાર્ટ ટૂ : સોસાયટીમાં કે પડોશમાં આવતા કોઈને રોકી શકાય?

ઈમરાન હાશમીના કિસ્સામાં એવું નથી કે તે મુસ્લિમ છે એટલે તેને ફ્લેટ વેચવાનો ઈનકાર કરવામાં આવ્યો.  પણ... એક બહુ કડવું સત્ય લખવા જઈ રહ્યો છું કે તે મુસ્લિમ હોય તે જ કારણે માનો કે ફ્લેટ વેચવા ખરેખર ઈનકાર કરવામાં આવ્યો  હોય તો તેના કારણો શું હોઈ શકે? ગુજરાતની વાત જ કરીએ કે ગુજરાતીઓની મુંબઈમાં સોસાયટી … Continue reading ‘ઈમરાન હાશ્મી…’ પાર્ટ ટૂ : સોસાયટીમાં કે પડોશમાં આવતા કોઈને રોકી શકાય?