વિરોધમાં ભાન ભૂલીને બંધારણની ગરીમાને લાંછન લગાડતા વિપક્ષો

સબ હેડિંગ: ભાજપના નેતા તરીકે નરેન્દ્રભાઈ મોદીનો વિરોધ હોઈ શકે. કરવો જ જોઈએ. પરંતુ વડા પ્રધાન તરીકે તેઓ દેશના વડા પ્રધાન છે. મમતા બેનર્જીએ તાજેતરમાં કહ્યું કે તેઓ શ્રી મોદીને વડા પ્રધાન માનતા નથી. આવું કઈ રીતે ચાલે? કાલે પશ્ચિમ બંગાળના ગામનો સરપંચ મમતા વિશે કહે કે તે તેમને પોતાનાં મુખ્ય પ્રધાન નથી માનતો, તો? … Continue reading વિરોધમાં ભાન ભૂલીને બંધારણની ગરીમાને લાંછન લગાડતા વિપક્ષો

Advertisements

૨૦૦૪નું પુનરાવર્તન ૨૦૧૯માં થાય તેવા અણસાર નથી

સબ હેડિંગ: ૨૦૦૪ વખતે અટલજી અસ્વસ્થ, નબળા અને નિરાશ જણાતા હતા. ઇન્ટરવ્યૂમાં પણ તેમની નિરાશા દેખાતી હતી. મોદીએ ૨૦૦૪ની ભૂલોનું પુનરાવર્તન ન થાય તેની પૂરતી કાળજી રાખી છે. (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૫/૦૫/૧૯) રાયબરેલીમાંથી પોતાનો નામાંકનપત્ર ભરતી વખતે સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ૨૦૦૪ને ભૂલો નહીં, નરેન્દ્ર મોદી અજેય નથી. આ વખતે ભાજપ જીતે … Continue reading ૨૦૦૪નું પુનરાવર્તન ૨૦૧૯માં થાય તેવા અણસાર નથી

પુલવામા: આગામી કેટલાક દિવસો જનતા સહિત બધા માટે કસોટીના!

સબ હેડિંગ: અનેક ક્ષેત્રના જાણીતા લોકો બોલીને વાતાવરણ બગાડી રહ્યા છે. તેઓ એવીએવી ટીપ્પણી કરી રહ્યા છે જેથી રાષ્ટ્રવાદીઓ ઉશ્કેરાય. આ ઉશ્કેરાટ રમખાણોમાં પરિવર્તન પામે તેવું તેઓ ઈચ્છે છે જેથી પાકિસ્તાન સામેની લડાઈ એક તરફ રહી જાય. તેથી આગામી દિવસો ખૂબ જ કસોટી, ધૈર્ય અને માનસિક સંતુલનના રહેવાના છે, સહુ કોઈ માટે. (વિચારવલોણું, સંજોગ ન્યૂઝ, … Continue reading પુલવામા: આગામી કેટલાક દિવસો જનતા સહિત બધા માટે કસોટીના!

એપીએમ: મનમોહન દ્વારા ગાંધી પરિવાર સામે લેવાયેલો બદલો?

આગામી થોડા મહિનાઓ, ફિલ્મોની દૃષ્ટિએ, મારા માટે સુધરી જશે તેમ લાગે છે. સામાન્ય રીતે જાન્યુઆરીના પહેલા-બીજા સપ્તાહમાં ફિલ્મો રિલીઝ કરવી તે જોખમનું કામ પરંતુ તે ભ્રમણા બે ફિલ્મોએ ભાંગી-‘એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ અને ‘ઉડી-સર્જિકલ સ્ટ્રાઇક’એ. તે પછી હવે ‘મણિકર્ણિકા’, ‘ઠાકરે’, ‘તાનાજી’, ‘પાણીપત’ સહિત અનેક ફિલ્મો એવી આવી રહી છે જેની ઉત્સુકતા અત્યારથી થઈ રહી છે. ‘એપીએમ’ … Continue reading એપીએમ: મનમોહન દ્વારા ગાંધી પરિવાર સામે લેવાયેલો બદલો?

મોદીનો આંતરરાષ્ટ્રીય સ્તરે દબદબો, ઘરઆંગણે નીચી મુંડી

(વિચારવલોણું, સંજોગ ન્યૂઝ, દિ.૩૦/૧૨/૧૮) આભાર ટ્રમ્પનો કે આ વર્ષે જ ચાલુ થયેલું અમેરિકા અને ચીન વચ્ચેનું વેપાર યુદ્ધ ડહાપણથી શમી ગયું! અમેરિકાને સદ્બુદ્ધિ સૂજી અને તેણે પીછેહટ કરી લીધી. પહેલા જ વાક્યમાં ‘આ વર્ષે’ શબ્દ વાપર્યો હોવાથી સૂજ્ઞ વાચકો સમજી ગયા હશે કે આ લેખમાં વર્ષ ૨૦૧૮ની ઘટનાઓ પર દૃષ્ટિપાત કરીને વર્ષ ૨૦૧૯ અને આવનારાં … Continue reading મોદીનો આંતરરાષ્ટ્રીય સ્તરે દબદબો, ઘરઆંગણે નીચી મુંડી

કર્ણાટકની ચૂંટણીમાંથી રાહુલ ગાંધી બોધપાઠ લેશે?

(વિચાર વલોણુ, સંજોગ ન્યૂઝ, તા. ૨૦/૫/૧૮) કર્ણાટકનાં પરિણામ ૧૫મીએ આવી ગયાં. મતદારોએ સહુને માપમાં રાખ્યા. ગુજરાત પછી આ બીજી ચૂંટણી છે જ્યાં બધાના દાવાને મતદારોએ ખોટા પાડ્યા. કર્ણાટકમાં કૉંગ્રેસ ૧૨૦ બેઠકોનું સ્વપ્ન જોઈ રહી હતી, રાહુલ ગાંધી વડા પ્રધાન થવાનું દીવાસ્વપ્ન જોવા લાગ્યા હતા, ભાજપે ૧૩૦થી વધુ બેઠકોનો દાવો કર્યો હતો. આ લખાય છે ત્યારે … Continue reading કર્ણાટકની ચૂંટણીમાંથી રાહુલ ગાંધી બોધપાઠ લેશે?