ચેનલોનું ઘોડાપૂર આવવા પાછળ તર્ક અને કારણ

હમણાં એક સમાચાર આવ્યા કે અક્ષયકુમાર અને રાજ કુન્દ્રા સાથે મળીને એક શોપિંગ ચેનલ શરૂ કરવાના છે. આ સમાચારે બે રીતે લોકોનું ધ્યાન ખેંચ્યું. એક તો એ કે, અક્ષયકુમાર એટલે શિલ્પા શેટ્ટીનો પૂર્વ પ્રેમી તો રાજ કુન્દ્રા તેનો પતિ. (પતિની આગળ વર્તમાન કોણે વાંચ્યું?) અગાઉનો સમય હોત તો આવું વિચારી શકાત? રાજ કપૂર અને સુનીલ … Continue reading ચેનલોનું ઘોડાપૂર આવવા પાછળ તર્ક અને કારણ

Advertisements

ટીવી બૉલ્ડ બની રહ્યું છે?

લગ્નેત્તર સંબંધ, લફરાં, વાછૂટ, શૌચ...આ બધા જ વિષયો પર પ્રશ્નોત્તરી કાર્યક્રમથી લઈને કૉમેડી સુધીનું બધું તમારા ડ્રૉઈંગરૂમમાં પીરસાઈ રહ્યું છે બેરોકટોક. આને ટીવીની અને કાર્યક્રમ આયોજકોની બૉલ્ડનેસ કહીશું કે નફટાઈ?