Tag: ticket

  • માનભાઈ ભટ્ટ: સેવા હૈ યજ્ઞકુંડ સમિધા સમ હમ જલેં

    (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૧૯/૧૧/૧૭) હમણાં ભાવનગરે ગર્વ લેવા જેવી એક ઘટના બની. પણ ભાવનગર જ શા માટે? સમગ્ર ગુજરાતને અને એનાથી આગળ ભારત માટે ગૌરવપ્રદ વાત છે. ભાવનગરના માનશંકર ભટ્ટની સ્મૃતિમાં ભારતના ટપાલ ખાતાએ ટિકિટ જાહેર કરી. બોલો, આ ઘટના ગૌરવવંતી ગણાય કે નહીં? પરંતુ ભાવનગરના જનાદર્નભાઈ ભટ્ટ સૈનિકોને…