આ દિવાળીએ ફૂટી રહ્યા છે કેટલાક પ્રશ્નોરૂપી ફટાકડા!

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૪/૧૧/૧૮) બે દિવસ પછી દિવાળી છે. આ દિવાળીએ શું ફટાકડા ઓછા ફૂટશે? ફટાકડા ફૂટશે તો સરકારી સમયની અંદર જ ફૂટશે? કેરળમાં સબરીમાલા પર સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાની સામે આંદોલન કરી રહેલા ભાજપની સરકાર ગુજરાતમાં ફટાકડા પર સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાનો અમલ ચુસ્ત રીતે કરાવશે? પ્રશ્નો અનેક છે. શું માત્ર નવરાત્રિ પર જ લાઉડસ્પીકરનો … Continue reading આ દિવાળીએ ફૂટી રહ્યા છે કેટલાક પ્રશ્નોરૂપી ફટાકડા!

Advertisements

કેરળમાં દલિતો પર અત્યાચાર સામે સહુનું મૌન!

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૭/૧/૧૮) સામાન્ય રીતે એવી માન્યતા છે કે માત્ર હિન્દુ ધર્મમાં જ દલિતો પ્રત્યે ભેદભાવ છે અને માત્ર હિન્દુવાદીઓ (જેમને પશ્ચિમ જમણેરી કહે છે) દલિતોને અન્યાય કરે છે. મુસ્લિમ અને ખ્રિસ્તી સહિતના પંથોમાં કોઈ નાતજાતના ભેદ નથી. તો ગરીબોના બેલી હોવાની વાત કરતી ડાબેરી સામ્યવાદી વિચારધારામાં તો બધા સમાન જ હોવા જોઈએ … Continue reading કેરળમાં દલિતો પર અત્યાચાર સામે સહુનું મૌન!

શું સાઉદી અરેબિયા હવે રૉબોટના સહારે ત્રાસવાદ ફેલાવશે?

(સંજોગ ન્યૂઝ, વિચારવલોણું, તા.12/11/27) સાઉદી અરેબિયા અનેક કારણોસર અત્યારે ચર્ચામાં છે. એક તરફ ત્યાંના રાજાએ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચલાવ્યું છે જેમાં ૧૧ રાજકુમારો, ચાર પ્રધાનો અને દસ પૂર્વ પ્રધાનોની ધરપકડ કરવામાં આવી. એક રાજકુમાર મન્સૂર બિન મુર્કીનનું યમનમાં હેલિકૉપ્ટર ક્રેશ થવાના કારણે મૃત્યુ થયું છે. આ ૧૧ રાજકુમારમાં એક તો અબજોપતિ ઉદ્યોગપતિ રાજકુમાર અલવાલિદ બિન … Continue reading શું સાઉદી અરેબિયા હવે રૉબોટના સહારે ત્રાસવાદ ફેલાવશે?

બજેટ ૨૦૧૭: સૌને રાજી કરવાનો પ્રયાસ

નાણા પ્રધાન અરુણ જેટલીએ આજે રજૂ કરેલું બજેટ નોટબંધીની મુશ્કેલીઓ પછી મલમપટ્ટાની જેમ રાહત આપવા અને ઉ.પ્ર., પંજાબની ચૂંટણી લક્ષી છે તેમાં ના નથી. તેમાં ખેડૂતો, ગરીબો, ગામડાં, યુવાનો, દલિતો, મહિલાઓ અને મધ્યમ વર્ગને અને લઘુ- મધ્યમ સાહસિકોને ખુશ કરવા પ્રયાસ છે. રાજકીય પક્ષોને કાળાં નાણાંમાંથી બહાર લાવવાનો સારો પ્રયાસ છે. જેટલીજીએ ગાંધીજીનો ચારથી પાંચ … Continue reading બજેટ ૨૦૧૭: સૌને રાજી કરવાનો પ્રયાસ

કેરળમાં ગરીબો, દલિતો, મહિલાઓ અને બાળકો સામે ડાબેરીઓનું હિંસાચક્ર

(સંકલન શ્રેણી પાક્ષિકમાં તા.૦૭/૦૧/૧૭ની કવરસ્ટોરી) આ દેશમાં ચાર વર્ગના લોકો સામે હિંસા થાય તો આખો દેશ ખળભળી ઊઠે છે. એક મહિલા, બે દલિત, ત્રણ બાળક અને ચાર લઘુમતી (તેમાં પારસી વગેરે લઘુમતી નથી આવતી માત્ર મુસ્લિમ અને ખ્રિસ્તી જ આવે કારણકે આ બંને વર્ગના લોકોની સંખ્યા ઘણી બધી વધી હોવા છતાં હિંસા-અત્યાચાર-ભેદભાવના કિસ્સામાં આ બે … Continue reading કેરળમાં ગરીબો, દલિતો, મહિલાઓ અને બાળકો સામે ડાબેરીઓનું હિંસાચક્ર

વેદકાળથી હિન્દુ ધર્મમાં નારીઓનું સ્થાન મુઠ્ઠી ઊંચેરું રહ્યું છે

(મુંબઈ સમાચાર દિવાળી અંક,. વિક્રમ સંવત ૨૦૭૨- ગ્રે.કેલેન્ડર-ઑક્ટોબર ૨૦૧૬) સનાતન ધર્મ મોગલોના અત્યાચારી સમયમાં પણ તૂટ્યો નહીં, પરંતુ વધુ મજબૂત રીતે જળવાઈ રહ્યો હતો. પરંતુ અંગ્રેજોએ મેક્સમૂલર પાસે સનાતન ધર્મ ગ્રંથોનું વિકૃત ટ્રાન્સ્લેશન કરાવ્યું અને શિક્ષણ પદ્ધતિ બદલી નાખી. અને વર્તમાન સમયમાં તો સનાતન કહેતાં, હિન્દુ ધર્મના બે મુખ્ય આધાર સ્ત્રીઓ અને કહેવાતા દલિતોને ધર્મથી … Continue reading વેદકાળથી હિન્દુ ધર્મમાં નારીઓનું સ્થાન મુઠ્ઠી ઊંચેરું રહ્યું છે