Tag: દિગ્ગી

  • કૂતરાઓનો વિરોધ પ્રસ્તાવ

    કૂતરાઓની શેરીસભા મળી હતી. સ્વાભાવિક જ રાતનો ૧૨ વાગ્યા પછીનો સમય હતો. એક ગઢેરા જેવા લાગતા કૂતરાએ સભાની શરૂઆત કરી : “મિંત્રો…” એક યુવાન કૂતરાએ તેને રોક્યો: “તમે રાજકારણમાં જવાના છો? તમે ચૂંટણી લડવાના છો? તમે મુખ્યમંત્રીની ભાષા ન બોલો. ” ગઢેરા કૂતરાએ દાંત કાઢીને તેની સામે ભસ્યું અને ચૂપ…