• કાલે ગોરે કા ભેદ નહીં, હર દિલ સે હમારા નાતા હૈ

    કાલે ગોરે કા ભેદ નહીં, હર દિલ સે હમારા નાતા હૈ

    પેટા મથાળું: ભારતના રાષ્ટ્રપતિ હોય કે વડા પ્રધાન, લોકસભા અધ્યક્ષ હોય કે રાજ્યસભા ઉપાધ્યક્ષ, અહીં ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમનો કોઈ ભેદ રહ્યો નથી. ફિલ્મોદ્યોગમાં પણ આવો અદ્ભુત સંગમ જોવા મળ્યો છે. દક્ષિણના શંકર અને ગુજરાતના જયકિશને કેવું ઉત્તમ સંગીત આપ્યું છે! (અબીલગુલાલ કૉલમ, ગુજરાત મિત્ર, દિ. ૧૨/૦૫/૨૦૨૪) ‘યશોમતી મૈયા સે બોલે નંદલાલા,…

  • સંપત્તિ છિનવવી, સવર્ણો દ્વારા દલિતોને નાપાસ કરવા, ઉત્તર-દક્ષિણ…કૉંગ્રેસની દેશ તોડો રાજનીતિ

    સંપત્તિ છિનવવી, સવર્ણો દ્વારા દલિતોને નાપાસ કરવા, ઉત્તર-દક્ષિણ…કૉંગ્રેસની દેશ તોડો રાજનીતિ

    પેટા મથાળું: રાહુલ ગાંધી કહે છે કે સવર્ણો પેપર સેટ કરે છે તેથી દલિતો નાપાસ થાય છે. અમેરિકામાં પણ શ્વેત લોકો પેપર સેટ કરે છે તેથી અશ્વેત લોકો નાપાસ થાય છે. રાહુલ ગાંધી જેની જેટલી સંખ્યા તેટલી સંપત્તિમાં વધુ હિસ્સેદારીની વાત પણ કરે છે. તો સામ પિત્રોડાએ તો દેશના ચાર…

  • હવે મુસ્લિમોને ‘વૉટ જિહાદ કરવા’ અપીલ પર સેક્યુલર પક્ષો આવી ગયા

    હવે મુસ્લિમોને ‘વૉટ જિહાદ કરવા’ અપીલ પર સેક્યુલર પક્ષો આવી ગયા

    પેટા મથાળું: હિન્દુત્વની આઈએસઆઈએસ અને બોકો હરામ જેવા ત્રાસવાદી સંગઠન સાથે સરખામણી કરનારા કૉંગ્રેસ નેતા સલમાન ખુર્શીદનાં ભત્રીજી મારિયા આલમ ઉમરે ઉત્તર પ્રદેશમાં મુસ્લિમોને વૉટ જિહાદની અપીલ કરી ધ્રૂવીકરણનો પ્રયાસ કર્યો છે. (સાંપ્રત કૉલમ, સાધના સાપ્તાહિક, દિ. ૧૧/૦૫/૨૦૨૪) સામાન્ય રીતે ચૂંટણી આવે છે ત્યારે શરૂઆતમાં ભાજપ દ્વારા તેણે કરેલાં વિકાસ…

  • સંજય લીલા ભણશાળીને શું થયું છે?

    સંજય લીલા ભણશાળીને શું થયું છે?

    મૂળ તવાયફો આવી ગરીબ, શોષિત અને કુરૂપ હતી અને સંજય લીલા ભણશાળીએ બતાવી આવી. પેટા મથાળું: છેલ્લાં કેટલાંક વર્ષોથી સંજય લીલા ભણશાળીને ઐતિહાસિક ફિલ્મો બનાવવાનો આફરો ચડ્યો છે. તેમાં તેઓ ઇતિહાસ સાથે ચેડા કરી બેસે છે. ‘હીરામંડી’માં પણ આવી જ ભૂલો કરી છે. આ વખતે હિન્દુઓએ નહીં, પાકિસ્તાનીઓએ તેમની ભૂલો…

  • વ્યક્તિવાદ અને ભૌતિકવાદમાં સતત વધારો, ચૂંટણીમાં લાભકારક કે નુકસાનકારક?

    વ્યક્તિવાદ અને ભૌતિકવાદમાં સતત વધારો, ચૂંટણીમાં લાભકારક કે નુકસાનકારક?

    પેટા મથાળું: ઘરની આવશ્યકતાઓ ઓછી હતી. બે ટંક જમવાનું, દિવાળીએ એક સંતાન દીઠ એક જોડી કપડાં, થોડા ફટાકડા, આવી જાય એટલે ભયોભયો. એક સંતાનથી બીજા સંતાન વચ્ચે એક ને એક પાઠ્યપુસ્તકો ચાલે રાખતાં. (અબીલગુલાલ કૉલમ, ગુજરાત મિત્ર, દિ. ૦૫/૦૫/૨૦૨૪) આ લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ સંપત્તિનો સર્વે કરી તેને ગરીબોમાં વહેંચવાની વાત…

  • વૉશિંગ મશીન: ભાજપ બ્રાન્ડ અને ઇન્ડિ ગઠબંધન બ્રાન્ડ

    વૉશિંગ મશીન: ભાજપ બ્રાન્ડ અને ઇન્ડિ ગઠબંધન બ્રાન્ડ

    પેટા મથાળું: ૧૯૮૨ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સામ્યવાદી પક્ષોએ ઈન્દિરાજી પર ઑથરેટેરિયન હોવાનો આક્ષેપ કર્યો હતો અને ઈન્દિરાજીએ કહ્યું હતું કે એક સામ્યવાદી દેશ બતાવો જ્યાં બહુપક્ષીય પ્રણાલિ હોય. ૧૯૯૮થી આ બંને પક્ષો એકબીજાના વૉશિંગ મશીનમાં ધોવાઈને લોકતંત્રના રક્ષક બની ગયા છે. (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૫/૦૫/૨૦૨૪) ભાજપ અને…