Tag: state assembly

  • ….અને સાહેબને ભણાવ્યા વગર જ નીકળી જવું પડ્યું!

    એક શાળાનો વર્ગખંડ હતો. તેમાં નવો તાસ (પિરિયડ, યૂ નો!) ચાલુ થવાનો હતો. છોકરાઓ તોફાન કરી રહ્યા હતા. છોકરીઓ શાંત હોવાની અપેક્ષા હોય છે, પણ તેય તોફાન કરી રહી હતી. ત્યાં શિક્ષક આવ્યા. શિક્ષકે કહ્યું : બાળકો, ચાલો આપણે ઇતિહાસ વિશે ભણીશું. ત્યાં એક નટખટ છોકરો ઊભો થયો. તેણે ટચલી…