Tag: ઘડિયા

  • ભારતનું ભાવિ બગાડવાનું ષડયંત્ર અને વિષચક્ર

    અત્યારે પરીક્ષાની મોસમ ચાલી રહી છે ત્યારે અમેરિકાના પ્રમુખ ઓબામાની એક વાત યાદ આવે છે. તેમણે એક વાર કહેલું કે ભારતીય વિદ્યાર્થીઓ પાસેથી અમેરિકી વિદ્યાર્થીઓએ શીખવું જોઈએ. ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં જઈને જે રીતે આગળ વધ્યા છે અને અમેરિકાના લગભગ દરેક ક્ષેત્રમાં ભારતીયો આગળ છે તેના પરથી ઓબામાએ આવું નિવેદન કર્યું…