Tag: Ashok Kamte

  • વંદન આ માતાને!

    ‘મમ્મી, આપણે અજમલ કસાબને મળવા જઈશું?’ ‘કેમ બેટા?’ ‘પપ્પા તેને શૂટ કરવા ગયા હતા ને, પપ્પા તો  હવે રહ્યા નહીં, પણ અમારે હવે તેને શૂટ કરી દેવો છે.’   ‘બેટા એ માટે આઇપીએસ (પોલીસ અધિકારી) બનવું પડે.’ ઉપરોક્ત પ્રકારના સંવાદો થયા વિનિતા કામટે અને તેમના બે દીકરા રાહુલ અને અર્જુન…