Tag: driving force

  • ઑગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડનું ‘એપી’ સેન્ટર ક્યાં છે અને કોણ છે?

    (સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના જૂન અંક માટે લખેલો લેખ) કેટલાંક સૌથી મોટાં કૌભાંડો. કોલસા કૌભાંડ રૂ. ૧.૮૬ લાખ કરોડનું. સ્પેક્ટ્રમ કૌભાંડ રૂ. ૧.૭૬ લાખ કરોડનું. કર્ણાટકનું વકફ બૉર્ડ કૌભાંડ રૂ. ૧.૫ લાખ કરોડનું. રાષ્ટ્રકુળ રમતોનું કૌભાંડ રૂ. ૭૦,૦૦૦ કરોડનું. આવા બધા મસમોટા કૌભાંડ કોના શાસનમાં થયા તે પ્રશ્ન નથી (જવાબ બધા…