Tag: extremist

  • રાષ્ટ્રગીત: સિનેમાગૃહોમાં જ કેમ, તેના માનમાં ઊભા કેમ થવાનું?

    (સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન માટે ‘સાંપ્રત’ કૉલમમાં લખેલો લેખ) ૨૮ નવેમ્બરે સર્વોચ્ચ ન્યાયાલયે એક મહત્ત્વનો આદેશ આપ્યો કે દેશભરનાં તમામ સિનેમાગૃહોમાં ફિલ્મ દર્શાવતા પહેલાં રાષ્ટ્રગીત વગાડવું ફરજિયાત છે અને તે વખતે હાજર તમામ લોકોએ ઊભા થવું પડશે. થિયેટરમાં આવવાના અને બહાર જવાના દરવાજા બંધ કરી દેવામાં આવે જેથી રાષ્ટ્રગીત વાગતું હોય…