Tag: trishala
-
રાજુભાઈ, આગામી પ્રૉજેક્ટ કયો હાથ ધરો છો? હાફીઝ સઈદનો કે તંદુરી કાંડવાળા સુશીલ શર્માનો?
તાળીઓ, તાળીઓ, તાળીઓ! રાજકુમાર હિરાણી માટે હાથ ન તૂટી જાય ત્યાં સુધી તાળીઓ! ખરેખર માનવું પડે ભાઈ, શું સ્ટૉરી ટેલિંગની આવડત છે! શું રોવડાવવાની કુશળતા છે! શું સંવાદો લખવાની નિપુણતા છે! સંજય દત્તનાં કાળાં કૃત્યોને શું સફાઈપૂર્વક સફેદ કરી બતાવ્યાં! પહેલી સ્પષ્ટતા કરી દઉં કે સંજય દત્તની ફિલ્મો વિરુદ્ધ આ…