Tag: ગાંડા

  • ભાવનગર: કલ, આજ ઔર કલ

    કવિ તુષાર શુક્લના એક ગીતની પંક્તિઓ છે: ભાવનગરને ભાવથી લોકો કહેતા સહુ ભાવેણું ગાય, ગાંડા ને ગાંઠિયા સાથે ગામને જૂનું લ્હેણું બોર તળાવે, કલમ ચલાવે, ગઝલો ખૂબ લખાતી- તાજેતરમાં એક સગાના લગ્નપ્રસંગે ભાવનગર જવાનું થયું. રાણાવાવ મારી જન્મભૂમિ, પણ ભાવનગર વિદ્યાભૂમિ અને કર્મભૂમિ. ૨૦ વર્ષ ભાવનગરમાં ગાળ્યા હોવાથી અમદાવાદ સ્થાયી…