Tag: Bandit Queen

  • …અને હવે અખબારમાં પણ ગાળ!

    અને હવે અખબારોમાં પણ ગાળ! ‘કમીને’ ફિલ્મ ગાળોના પ્રયોગ માટે ઘણી વખોડાઈ છે (અને આ જ કારણસર ઘણાએ રિયાલિટીના નામે વખાણી પણ છે). ફિલ્મોમાં અપશબ્દો તો ઘણાં વર્ષોથી આવતા હતાં. (કુત્તે, કમીને, હરામઝાદે, સુવ્વર કી અૌલાદ) પણ કાળક્રમે ગાળની પરિભાષા અને તીવ્રતા બદલાઈ રહી છે. એક સમયે હરામી શબ્દ પણ…