Tag: kishor makwana

  • ટીવી ડિબેટના જાણીતા ચહેરાઓની અજાણી વાતો

    (સત્સંશોધન કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૨૯/૧૧/૧૭) ચૂંટણીનું વાતાવરણ બરાબર જામ્યું છે. પણ આ લખાય છે ત્યારે હજુ પ્રચારસભાની ગરમી જોઈએ તેવી આવી નથી. હા, ટીવી પર ડિબેટમાં રોજેરોજ ગરમાગરમી જોવા મળી રહી છે. આજે એવું થઈ ગયું છે કે સંસદ અને વિધાનસભામાં ચર્ચા ઓછી, ટીવીમાં વધુ જોવા મળે છે. સંસદ-વિધાનસભાના દિવસો…