Tag: treaty of amritsar

  • કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

    (ભાગ-૨) એમાં કોઈ શંકા નથી કે કાશ્મીરનું રાજ્ય હિન્દુઓનું જ હતું. કાશ્મીર શબ્દ સંસ્કૃત છે અને તેનો અર્થ થાય છે સૂકો પ્રદેશ. પહેલા કાશ્મીરી ઇતિહાસકાર મનાતા કાશ્મીરી બ્રાહ્મણ કલ્હાણે લખેલા ‘રાજતરંગિણી’ નામના પુસ્તકમાં ઉલ્લેખ છે કે કાશ્મીર પહેલાં તળાવ હતું. તેને બ્રહ્માના માનસ પુત્ર મરીચિના પુત્ર કશ્યપે સૂકવી નાખ્યું હતું.…