Tag: teenagers

  • શ્રી રામમંદિર તો બની જશે પણ હિન્દુત્વ વિમુખ નવી પેઢીનું શું?

    સબ હેડિંગ: આજનાં માતાપિતા બાળકને સ્વાર્થ અને પૈસાલક્ષી જીવનની ઘૂટ્ટી નાનપણથી પીવડાવે‌ છે. કિશોરાવસ્થાથી તેના‌ ગાઇડ તેના ભાઈબંધો, મોબાઇલ, ફિલ્મ, વેબસીરિઝ અને સિરિયલો‌ બને છે. આ બધાં તેને હિન્દુત્વથી વિમુખ બનાવે છે… (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૦૬ ડિસેમ્બર ૨૦૨૦) આજે છ ડિસેમ્બર છે. જર્જરિત, અવાવરુ ઢાંચાના ધ્વંસનો દિવસ. હવે તમામ…

  • આઠ દિવસમાં ૮૦,૦૦૦ ઉડાવી શકો?

    બ્લોગ પોસ્ટનું મથાળું વાંચીને જ પહેલાં તો ઘણા સોજ્જા અને મોંઘવારીથી ફિકરમંદ વાચકોનું હૃદય એક ધબકારું ચૂકી ગયું હશે. પરંતુ આ મથાળું સહેતુક મૂક્યું છે. હકીકતે, તાજેતરમાં છાપામાં એક સમાચાર હતા કે એક ભાગેડુ યુવક અને યુવતીએ આઠ સપ્તાહમાં ૮૦,૦૦૦ વાપરી નાખ્યા! વાત એમ હતી કે, ૨૧ વર્ષની યુવતી પંદર…