Tag: namaaz

  • તુષ્ટીકરણ: ભાજપ પણ કૉંગ્રેસના જ માર્ગે ચાલવા લાગ્યો!

    (મુંબઈ સમાચારની રવિ પૂર્તિની ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૪/૯૧૬ના રોજ પ્રસિદ્ધ થયેલો લેખ.) અંગ્રેજી કૉન્વેન્ટિયા પત્રકારો ભારતીય સંસ્કૃતિ પ્રત્યે કેટલા પૂર્વગ્રહિત છે! તેઓ હરિયાણામાં દિગંબર જૈન મુનિ તરુણ સાગરજીના વિધાનસભાને સંબોધનના અહેવાલમાં મુનિના નામની આગળ ‘ન્યૂડ જૈન મોન્ક’ લખવાનું ભૂલ્યા નહીં. આ જ પત્રકારો હિન્દી ફિલ્મમાં નગ્નતાના નામે અશ્લીલતા પર…

  • સિરિયાની આંતરિક લડાઈ ત્રીજા વિશ્વયુદ્ધમાં પરિણામશે?

    (સંકલન શ્રેણી સામયિક માટે લખાયેલો લેખ, લ.તા.૧/૧૨/૧૫) તાજેતરમાં તુર્કીએ રશિયાના વિમાનને તોડી પાડ્યું તો સામે રશિયાએ તુર્કી પર પ્રતિબંધો લાદી દીધા. પ્રશ્ન એ થાય કે તુર્કીએ આવું પગલું અચાનક કેમ ભર્યું? તે પણ રશિયા ‘જેવા ભાંગ્યું તોય ભરૂચ’ જેવા દેશ સામે? બીજો પ્રશ્ન એ થાય કે સિરિયામાં આઈએસઆઈએસની ત્યાંના પ્રમુખ…

  • ક્યાંક કાશ્મીર મોડલ ગુજરાતમાં લાગુ નથી કરાતું ને?

    (ભાગ-૨૫) (મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૧/૧૦/૧૫ના રોજ આ લેખ પ્રગટ થયો.) સામાન્ય રીતે કાશ્મીર કે દેશમાં અન્યત્ર કોમવાદી ધમાલ થાય છે તે શુક્રવારની નમાઝ પઢ્યા પછી થાય છે. આ વર્ષોનો ક્રમ છે. અત્યારે પણ કાશ્મીર ખીણમાં ઈરાક અને સિરિયાને પચાવવા માટે અત્યંત ઘૃણાસ્પદ, નૃશંસ હત્યાચાર અને…

  • ૧૯૮૭માં ફારુક અબ્દુલ્લાને ઈદ ઉલ ફિત્રની નમાઝ ન પઢવા દેવાઈ!

    (ભાગ-૨૩) (મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ કૉલમ’માં તા.૨૭/૯/૧૫ના રોજ આ લેખ પ્રસિદ્ધ થયો.) ૧૯૮૭ની ચૂંટણીમાં ગરબડોની વ્યાપક ફરિયાદો હતી, પરંતુ તેમાં જીત મેળવી હોવાથી વડા પ્રધાન રાજીવ ગાંધીએ નવી ચૂંટણી આપવા બદલે એનસી સાથે યુતિમાં કૉંગ્રેસની સરકાર રચવાને વધુ ઉચિત ગણાવ્યું. બીજી તરફ, ‘કાશ્મીર ઇન કોન્ફ્લિક્ટ: ઇન્ડિયા, પાકિસ્તાન…